કચ્ચા મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | kaccha mango ice cream
શું તમે પણ ઘરે કચ્ચા મેંગો આઈસ્ક્રીમ બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને કચ્ચા મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો. સામગ્રી કચ્ચા મેંગો ટોફી 20 -25 પાણી 2 કપ ખાંડ – 6 … Read more