kharjvu upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દાદર અને ખરજવું: આજે જોઈશું કે દાદર અને ખરજવું થાય તો એના માટે શું ઘરગથ્થુ ઉપચાર કરી શકાય. અત્યારે દાદર અને ખરજવા થી મોટાં ભાગનાં લોકો પીડાય છે. અત્યારે આ સમસ્યા બહુ વધી ગઈ છે. દુનિયાની ઘણી બધી વસ્તી ચામડીના રોગોથી હેરાન છે. આ દાદર અને ખરજવું થવાનું કારણ આપણા આહાર અને બીજા ઘણા કારણો છે.

એટલા માટે આવા ભયંકર રોગનો સામનો કરવો પડે છે. જેમાં સૌથી વધારે કઠિન અને જે આસાનીથી દૂર થઈ ન શકે તેવો રોગ એટલે ખરજવું છે. સૌથી પહેલા તમારે લીમડાનું તેલ ૧ થી ૨ ચમચી લેવાનું છે ત્યારબાદ કપૂરની નાની નાની બે ગોળી લઈ તેનો ભૂકો કરી લીમડાના તેલમાં ભેળવી દેવાની. ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર મિક્ષ કરી લેેવાની.

હવે આ ત્રણેય વસ્તુ ને એક સરખી રીતે મિક્સ કરી એકરસ કરી લો. તો હવે તૈયાર છે તમારું ઘરગથ્થુ દાદર અને ખરજવા માટે ઉપચાર.હવે જોઈએ કે તેને કેવી રીતે લગાવવું. સૌ પ્રથમ થોડુંક રૂ લઈ તૈયાર મિશ્રણ માં બોળવાનું છે. પછી કે જગ્યાએ દાદર છે જે જગ્યા એ ધીમે ધીમે ૧-૨ મીનીટ ગસવાનું. અહિયાં તમારે હાથથી આ મિશ્રણ લગાવવાનું નથી. જો તમે હાથથી લગાવશો તો તેનો ચેપ વધુ લાગશે.

તો હંમેશા તેને રૂ નો ઉપયોગ કરીને જ લગાવો. આ ઘરગથ્થુ ઉપચાર કરવાથી તમારા વર્ષો જુના દાદર અને ખરજવું મટી જાય છે અને તેના જે ડાગ અને રીંગ જોવા મળે છે તે પણ જોવા મળશે નહિ.આ ઉપાય કરવાથી તમને કોઈ પણ નુકશાન થશે નહિ અને આરામ ઝડપી થી થઈ જસે.

ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા