તમે પણ પગના અંગૂઠામાં કાળો દોરો બંધાતા હોય તો જાણોતેના જ્યોતિષીય ફાયદા
જ્યોતિષમાં એવી અસંખ્ય પ્રથાઓનો ઉલ્લેખ છે જેને આપણે સદીઓથી અનુસરતા આવ્યા છીએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે જેના ફાયદા કે નુકસાન વિશે આપણે જાણતા નથી, તેમ છતાં આપણે તેનો અમલ કરીએ છીએ અને આપણા ઘરના વડીલો પાસેથી પણ તેના ફાયદા વિશે સાંભળવા મળે છે. આવી જ એ પ્રથા છે શરીરના અમુક ભાગોમાં કાળો દોરો બાંધવો. … Read more