ઓટ્સમાંથી તૈયાર કરેલી આ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી ટ્રાય કરો | Oats recipe in gujarati

Oats recipe in gujarati

કેટલાક ખોરાકને આહારમાં સમાવેશ કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. તેથી જ ક્યારેક ડોકટરો પણ કહે છે કે તમે તેનું નિયમિત સેવન કરો. આ એક આહારનું નામ ‘ઓટ્સ’ છે. ઓટ્સથી તૈયાર કરેલી વાનગીઓ સ્વાદિષ્ટ હોવાની સાથે હેલ્થી પણ હોય છે. ઓટ્સ હવે બજારમાં અલગ અલગ ફ્લેવરમાં મળે છે, જેને લોક પણ ખૂબ પસંદ કરી રહ્યા … Read more

દરરોજ એક જ પરાઠા ખાઈને થાકી ગયા હોય તો આજે બનાવો પનીર દહીં પરાઠા

paneer paratha recipe in gujarati

સામગ્રી ઘઉંનો લોટ – 2 કપ છીણેલું પનીર – 100 ગ્રામ સૂકું દહીં – 1/2 કપ સમારેલી ડુંગળી – 1 બેસન – 2 ચમચી ઘી – 2 ચમચી જીણા સમારેલા લીલા મરચા – 2 નંગ હળદર – 1 ચમચી આદુની પેસ્ટ – 1 ચમચી ધાણાજીરું – 1/2 ચમચી જીરું – 1/2 ચમચી સ્વાદ અનુસાર મીઠું … Read more

બટાકા અને સોજીનો આટલો સ્વાદિષ્ટ નાસ્તો જેને તમે સવારે અને સાંજે બનાવીને ખાશો

appam recipe in gujarati

સાંજની ચા હોય કે સવારનો નાસ્તો હોય, તમે આ નાસ્તાના વારંવાર ખાવાનું પસંદ કરશો. બટાકા અને અને સોજીથી બનાવેલા આ અપ્પમ ચટણી અને સોસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સૌથી સારી વાત એ છે કે તમારે તેને બનાવવા માટે કોઈ મસાલો ઉમેરવાની જરૂર નથી. મસાલા વગરનો આ નાસ્તો ખૂબ જ અદ્ભુત બનશે અને … Read more

બજાર જેવી ચાઉમીન બનાવવાની રીત, નાના બાળકો તેમજ પરિવારના દરેકને આ રેસિપી ગમશે

veg chowmein recipe in gujarati

વેજ ચાઉમીન ભારતનું સૌથી વધુ લોકપ્રિય ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ છે, જેમાં સોફ્ટ નૂડલ્સની સાથે પૌષ્ટિક ક્રન્ચી શાકભાજીનો પણ સમાવેશ કરવાં આવે છે. વેજ ચાઉમીનનું રંગબેરંગી ટેક્સચર દરેકને મોઢામાં પાણી લાવી દે એવું આકર્ષક હોય છે. વેજીટેબલ ચાઉમીન હક્કા નૂડલ્સ અને વિવિધ તાજા શાકભાજીની સાથે અનેક મસાલા અને વિવિધ ચટણીઓ સાથે બનાવવામાં આવે છે. તમે કોઈપણ … Read more

સ્પ્રાઉટ્સ ઢોકળાથી લઈને સ્પ્રાઉટ્સ ભેલપુરી સુધી, આ રેસીપી જોઈને દરેકના મોંમાં પાણી આવી જશે

sprouts recipe in gujarati

જ્યારે પણ હેલ્ધી ફૂડની વાત થાય ત્યારે તેમાં સ્પ્રાઉટ્સનું નામ ચોક્કસ લેવામાં આવે છે. આ સ્પ્રાઉટ્સ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખાસ કરીને, જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓએ તેમના આહારમાં કોઈને કોઈ સ્વરૂપમાં સ્પ્રાઉટ્સનો સમાવેશ કરવો જ જોઈએ. સ્પ્રાઉટ્સ વાસ્તવમાં વિવિધ કઠોળ, બદામ, બીજ અને અનાજ વગેરેના અંકુરિત સ્વરૂપ હોય છે. જ્યારે … Read more

પ્રોટીનથી ભરપૂર બનાના મિલ્ક શેક બનાવવાની રીત

banana milk shake banavani rit

બનાના મિલ્ક શેક : જેમ આપણે સૌ જાણીએ છીએ કે કેળાનો શેક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમને સવારે નાસ્તો કરવાનું મન ન થતું હોય તો તમે એક ગ્લાસ બનાના મિલ્ક શેક પીને પણ કામ કે ઓફિસ પર જઈ શકો છો અને તે તમને તરત થી એનર્જી આપે છે. બનાના મિલ્ક શેકમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન … Read more

સોજી અને બટાકાના ચિલ્લા બનાવવાની રીત, બાળકોથી લઈને વડીલોને પણ ભાવશે

suji chilla recipe in gujarati

આ નાસ્તો વડીલોને પણ ખુબ જ પસંદ આવશે, કારણ કે આ એકદમ સોફ્ટ બને છે. મારા પર વિશ્વાસ કરો કે આ રેસિપી બાળકોને અને વડીલોને ખુબ જ પસંદ આવશે. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વિના જાણીએ આલૂ સોજી ચિલ્લાની રેસીપી. સામગ્રી બાફેલા બટાકા – 4 સોજી – 200 ગ્રામ ચણાનો લોટ – 1/2 કપ … Read more

શરીર માટે સૌથી હેલ્થી 4 રેસિપી જે તમને તંદુરસ્ત રાખવામા મદદ કરશે

healthy recipe for breakfast

હેલો મિત્રો! આજે હું તમારી સાથે શેર કરીશ કે ઘરે થી ખૂબ જ સહેલાઇ થી બની જાય એવી અને શરીર માટે ખૂબ જ હેલ્થી બ્રેક ફાસ્ટ રેસિપી. આજે અમે ચાર રેસીપી વિશે વાત કરીશુ.. ૧. ઓટ્સ ઢોંસા ૨. ગળ્યા અને મીઠાં આમળા ૩. ચ્યમનપ્રાસ  ૪. મેંગો પાપડ. ૧. ઓટ્સ ઢોંસા : આ ઢોંસા ફટાફટ બનાવી શકાય … Read more

ભારતનો સૌથી પ્રખ્યાત નાસ્તો, કાંદા પોહા બનાવવાની રીત

poha recipe gujarati style

શું તમે તમારા ઘરે ભારતનો સૌથી પ્રખ્યાત નાસ્તો પોહા કેવી રીતે બનાવવો તે શીખવા માંગો છો? જો હા તો તમારે આ પોસ્ટ અવશ્ય વાંચવી જોઈએ. આ પોસ્ટ વાંચી લીધા પછી તમે, કોઈપણ ભૂલ કે મુશ્કેલી વિના તમારા ઘરે સૌથી સ્વાદિષ્ટ મુંબઈ સ્ટાઈલ કાંદા પોહા બનાવી શકો છો. સામગ્રી પોહા – 1.5 કપ સ્વાદ અનુસાર મીઠું … Read more

ન ઇનો, ન સોડા, માત્ર 5 મિનિટમાં સોજીનો ક્રિસ્પી નાસ્તો બનાવવાની નવી રીત

soji no nasto banavani rit

સવાર અને સાંજના નાસ્તામાં જ્યારે તમને શું બનાવું સમજાતું ના હોય અને તમે રોજ એ જ નાસ્તો બનાવીને કંટાળી ગયા હોય તો આ સોજીનો આ નાસ્તો અવશ્ય બનાવો. આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. તમે આ નાસ્તો ઘરે કોઈ પણ મસાલા વગર થોડીક સામગ્રીથી બનાવી શકો છો. સામગ્રી : સોજી 200 ગ્રામ, અડધો કપ દહીં, … Read more