મસાલા ચા : આ રીતે બનાવો ઘરે મસાલાવાળી ચા, વારંવાર કોઈ હોટેલ કે શેરીની કીટલી પર જવાની જરૂર નહીં પડે

tea masala recipe in gujarati

ચોમાસાની ઋતુમાં ઝરમર વરસાદમાં ચાની ચુસ્કી લેવી બધાને ગમે છે. મોટાભાગના લોકો સવારે પથારીમાંથી ઉઠીને સૌથી પહેલા ચા ને યાદ કરે છે, ચાનો ગરમાગરમ એક કપ અને તેની એક ચુસ્કી આખો દિવસ બનાવે છે અને બધી આળસ દૂર કરે છે. જો કે ચા દરેકના ઘરે સરખી જ બનતી હોય છે, પરંતુ ઘણા લોકો તુલસી, ફુદીનો … Read more

માત્ર 1 ચમચી મસાલો કોઈપણ પંજાબી શાકમાં નાખી દો, શાકનો સ્વાદ બમણો ના થાય તો કેહજો

punjabi garam masala recipe in gujarati

આપણા ઘરે ખાવાનો સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ મસાલા કેટલાક આખા મસાલાને પીસીને બનાવવામાં આવે છે. ગરમ મસાલાની સુગંધ અને સ્વાદ થોડો તેજ હોય છે તેથી તેને ખોરાકમાં થોડી જ માત્રામાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે. હવે ગરમ મસાલાની બીજી વેરાઈટી પણ આવે છે તેનું નામ છે પંજાબી ગરમ મસાલા, … Read more

1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો ઘરે શુદ્ધ કાળામરી પાવડર બનાવવાની 2 રીત

kala mari powder recipe in gujarati

રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણા મસાલાઓ છે જેમ કે ધાણાજીરું પાવડર, આદુ પાવડર વગેરે. જો આ મસાલાનો ઉપયોગ કરવામાં ના આવે તો રસોઈનો સ્વાદ ફીકો પડી જાય છે. આ પાવડરનો ઉપયોગ મુખ્યત્વે ગ્રેવીવાળા શાકમાં થાય છે. એવો જ એક મસાલો કાળા મરી પાવડર છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે ચામાં પણ તેનો ઉપયોગ મુખ્યત્વે થાય છે. પરંતુ … Read more

માત્ર 5 મિનિટમાં ઘરે બનાવો મુંબઈ સ્ટાઇલ પાવભાજી મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે

pav bhaji masala recipe in gujarati

પાવભાજીનું નામ સાંભળીને પણ મોં માં પાણી આવી જાય છે. પાવભાજી ગુજરાતમાં પણ ખુબ આનંદથી ખાવામાં આવે છે પરંતુ આ એક મુંબઈના સૌથી લોકપ્રિય સ્નેક છે. પાવભાજી તમને દેશના દરેક રાજ્યની રેસ્ટોરન્ટમાં મળી જશે. જો કે બધાને પાવભાજી ખાવાની મજા સ્ટ્રીટ ફૂડ પાર જ આવે છે. કારણ કે જ્યારે પણ આપણા ઘરે મમ્મી બનાવે ત્યારે … Read more

ફક્ત 2 જ મિનિટમાં બનાવો બજાર જેવો પાવભાજીનો મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે

pav bhaji masala banavani rit

પાવભાજી મુંબઈનો સૌથી લોકપ્રિય નાસ્તો છે. પાવભાજી તમને માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ દરેક રાજ્યની રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ પર પણ સરળતાથી મળી જશે. જો કે પાવભાજી નાનાથી લઈને મોટા સુધી બધા જ ખાય છે. પાવ ભાજી ખાવાની ખરી મજા તો સ્ટ્રીટ ફૂડ પર જ આવે છે કારણ કે જ્યારે મહિલાઓ ઘરે પાવભાજી બનાવે છે ત્યારે … Read more

ઘરેલુ ચાટ મસાલા બનાવવાની રીત – Chaat Masala recipe In Gujarati

chaat masala

ચાટ મસાલા (Chaat Masala recipe):  ચાટ ખાવાનું બધાને  ગમે છે. ઘણી વાર આપણે ઘરે ચાટ પણ બનાવીએ છીએ, આ માટે આપણને ચાટ મસાલાની જરૂર હોય છે અને  આપણે બજારમાંથી લાવિયે પન છિયે. તો આવો, આજે આપણે ઘરે ચાટ મસાલા બનાવીએ. સામગ્રી 50 ગ્રામ ધાણા લેવા 25 ગ્રામ જીરું લેવુ 10 ગ્રામ તજ લેવા 10 ગ્રામ … Read more

શાકનો મસાલો ઘરે તૈયાર કરવાની રીત

Garam Masala

Garam Masala – શાક તો બધા લોકો બનાવેે જ છે પણ શું તમારું શાક ટેસ્ટી બને છે ક્યારે?  મોટા ભાગના લોકો નો જવાબ હશે ના. પણ આજે અમેં તમણે બતાવીશુ કે કેવી રીતે ઘરે શાક મસાલો બનાવી શકો છો. સામગ્રી 250 ગ્રામ સૂકું કોપરું લેવું  100 ગ્રામ સિંગદાણા લેવા 100 ગ્રામ તલ, 25 ગ્રામ ખસખસ … Read more

આ હોમમેઇડ ગન પાઉડર ઢોસામાં નાખશો તો મસાલા ઢોસા વધારે ટેસ્ટી બનશે

how to make gunpowder for dosa

મસાલા ઢોસા સૌ કોઈને પસંદ છે. ઉત્તર પટ્ટીના લોકો સંભાર ખાવાનું ખૂબ પસંદ કરે છે અને તેઓ તેને ભાત સાથે પણ ખાય છે. પરંતુ તમે જોયું હશે કે તમે જે મસાલા ઢોસા અને ગન પાઉડર બનાવો છો તેમાં તે સ્વાદ નથી જે સાઉથ ઇન્ડિયન લોકોના ભોજનમાં આવે છે. ગન પાઉડરના કારણે આવું થાય છે. આપણે … Read more

6 મહિના સુધી નહીં બગડે તેવો આમુચર પાવડર બનાવાની પરફેક્ટ રીત

amchur powder banavani rit

આમચૂર પાવડરનો ઉપયોગ મોટાભાગે શાક અને ચટણીને ચટપટી બનાવવા માટે કરવામાં આવે છે. આમચૂર પાવડર બજારમાં સરળતાથી મળી જાય છે, પરંતુ તમે ઇચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો. કોરોમાં લોકો ઘરે બનાવેલી વસ્તુઓને વધુ સુરક્ષિત માની રહ્યા હતા. આમચૂર પાવડરના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે, જેના કારણે વજન ઘટાડવા માટે હેલ્ધી ડ્રિંક્સમાં પણ … Read more

બજાર કરતા પણ સારો અને શુદ્ધ જીરું પાવડર બનાવવાની 2 સરળ રીત

jeera powder recipe in gujarati

આપણા રસોડામાં વપરાતા મસાલાઓમાં, જીરું પાવડર એક એવો મસાલો છે, જેનો ઉપયોગ ન કરવામાં આવે તો તે ભોજનનો સ્વાદ બગડી શકે છે. ખાસ કરીને ગ્રેવીવાળા શાકમાં, જો જીરું પાવડરનો ઉપયોગ ન કરવામાં આવે તો તે ભાગ્યે જ જોવા મળે છે. આ સિવાય તેનો ઉપયોગ અન્ય ઘણી વાનગીઓમાં પણ વપરાય છે. પરંતુ, દર વખતે બજારમાં જઈને … Read more