ટાઇલ્સ પર પડેલા ગેસ સિલિન્ડરના ડાઘ ચપટી વગાડતા કાયમી માટે દૂર થઇ જશે
કોઈપણ જગ્યાએ ડાઘ પડેલા હોય તે સારા નથી લાગતા. ડાઘ કપડાંમાં હોય કે રસોડાની ટાઈલ્સમાં પડયા હોય, તે ક્યારેક કપડાં અને ટાઇલ્સના દેખાવને બગાડી શકે છે. તેથી સમય પહેલાં તે ડાઘને દૂર કરવું જ વધારે સારું છે. ઘરના બીજા કોઈપણ ભાગમાં કે રસોડામાં સિલિન્ડરના ડાઘ પડયા હોય તો તેને દૂર કરવું સરળ નથી. તેથી હવે … Read more