ઉનાળામાં બૂટમાંથી દુર્ગંધ આવતી હોય તો આ રીતે દૂર કરો
બૂટમાંથી દુર્ગંધ આવવી એ કોઈ નવી વાત નથી. ઘણીવાર આ દુર્ગંધ શરમનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં લોકો વારંવાર બુટ ધોતા હોય છે, જેના કારણે દુર્ગંધ દૂર થતી નથી અને સાથે જ બુટ પણ જૂના થઈ જાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે તમારા માટે શાનદાર ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે શૂઝની દુર્ગંધ … Read more