1 અઠવાડિયામાં હાથની કોણી સફેદ થઇ જશે, રસોડામાં રહેલી સામગ્રીથી કરી લો આ ઉપાય

koni safed karvana upay

હવામાન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને શિયાળો હવે થોડા દિવસો જ બાકી છે, ઠંડી પણ હવે ઓછી થઇ રહી છે. હવે ફરીથી લોકોએ એકવાર તેમના ઉનાળાના કપડાંને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. સ્વાભાવિક રીતે ઉનાળાની ઋતુમાં લોકો અડધી બોયના (હાફ સ્લીવ્ઝ) અથવા સ્લીવલેસ કપડાં પહેરવાનું પસંદ કરે છે. તેથી તમારા માટે ઉનાળાની ઋતુમાં ચહેરાની … Read more

જો તમારા વાળ પાતળા છે તો આ 4 ભૂલો તમારા વાળ માટે વધારે નુકસાનકારક છે

Thin hair care tips in gujarati

જેમ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે તેની કાળજી લેવી જરૂરી છે તેજ રીતે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવા માટે વધારાની કાળજી લેવી પણ એટલી જ જરૂરી છે. જો કે ઘણી વખત આપણે વાળને સ્ટાઈલ કરવાના ચક્કરમાં અથવા અજાણતામાં કોઈ વાળ માટે કહેવાયેલી માન્યતા પર આધાર રાખીને આપણા પોતાના વાળને નુકસાન પહોંચાડીએ છીએ. જો કે દરેક સ્ત્રીએ … Read more

વાળ તૂટવા, વાળના મૂળ નબળા પડવા, માથાની ચામડીમાં ખંજવાળ આવવી બધાનું કારણ આ જ છે

hair care tips in gujarati

હેર કેરમાં સૌથી મહત્વનું સ્ટેપ છે તેમને સાફ કરવાનું. સામાન્ય રીતે આપણે વાળ ધોવા માટે શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો તમને લાગે છે કે ફક્ત તમારા વાળ ધોયા પછી આપણું કામ પતી ગયું, તો અહીંયા તમે ખોટા સાબિત થાઓ છો. વાળ ધોયા પછી જો તેની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો … Read more

માથામાં ડેન્ડ્રફ દૂર કરી વાળને ખરતા અટકાવો, જાણો ડેન્ડ્રફ દૂર કરવા માટેના 5 આયુર્વેદિક ઉપાયો

home remedies for dandruff in gujarati

શિયાળામાં સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે તે છે ડેન્ડ્રફ. આ એક એવી સમસ્યા છે જે આસાનીથી થઈ જાય છે, પરંતુ તે આસાનીથી દૂર નથી કરી શકાતી. ડેન્ડ્રફ વાળ ખરવાના સૌથી સામાન્ય કારણોમાંનું એક છે અને ઘણા લોકો તેને દૂર કરવાના ઉકેલ શોધવા આતુર હોય છે. કારણ કે આ એક સામાન્ય સમસ્યા છે, તેને લગતી … Read more

મહિને મહિને બ્યુટી પાર્લરમાં પૈસા ખર્ચ કર્યા વગર, આ રીતે ઘરે જ કરો 3 સ્ટેપમાં ફેસિયલ

facial home remedies in gujarati

પરંતુ અમે તમને ચોખાના લોટના ચહેરા પર થતા ફાયદા વિશે નથી જણાવવા જઈ રહ્યા પરંતુ ચોખાના વધેલા પાણીથી ફેશિયલ કેવી રીતે કરવું તે વિશે જણાવી રહ્યા છીએ. આ ફેશિયલ તમે ઘરે સરળતાથી કરી શકો છો અને તમે તમારી ત્વચાને ચમકદાર બનાવવાની સાથે થોડી ચુસ્તતા લાવવામાં પણ મદદ કરે છે. તો આજે આ લેખમાં અમે તમને … Read more

બ્યુટી પાર્લરમાં જવાના શોખીનો માટે, જાણો કે કેમિકલ પીલ અને ફેશિયલ વચ્ચે શું તફાવત છે અને તેના ફાયદા

beauty tips glowing skin

ચહેરાની સુંદરતાને યુવાન જાળવી રાખવા માટે મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઈને અનેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. ઘણી સ્ત્રીઓ ફેશિયલ અથવા ક્લિનઅપ કરાવે છે અને જ્યારે કેટલીક મહિલાઓ કેમિકલ પીલ જેવી ઘણી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. કારણ કે આ તમામ બ્યુટી ટ્રીટમેન્ટ તમારા ચહેરાના રંગને જાળવવાનું કામ કરે છે અને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવાનું … Read more

માત્ર 3 સામગ્રીથી બનાવો આ હેર માસ્ક, એક જ વારમાં શુષ્ક અને ક્ષતિગ્રસ્ત વાળને ચમકદાર બનાવી દેશે

hair mask for dry hair in gujarati

દરરોજ બદલાતું હવામાન, વધારે તડકો, તણાવ અને પ્રદૂષણના સંપર્કમાં આવવાથી આપણા વાળ શુષ્ક, નિર્જીવ થઇ જાય છે. આ સિવાય પણ ઘણા કારણો છે જેમ કે ગરમ પાણીથી ધોવા, વધારે શેમ્પૂ કરવું, સ્ટાઈલ કરવી, વાળને ખોટી રીતે બ્રશ કરવા, આલ્કોહોલ ધરાવતી ખોટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી વાળ સુકા થાય છે. જો કે આપણે ઘણી બધી હેર કેર … Read more

હવે ગમે તેવી જૂની સફેદ દાઢીને કાળી કરી નાખશે આ 3 ઘરેલુ ઉપાય

black beard home remedy

આજની ભાગદોઢ ભરી જીંદગીમાં માણસ આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહે છે. આજના માણસ પાસે પૈસા છે પરંતુ પોતાના શરીરની સંભાળ રાખવા માટે સમય નથી. આજના સમયમાં મોટાભાગના દરેક લોકોમાં નાની મોટી સમસ્યા જોવા મળે છે. આ દરેક સમસ્યા પાછળ ખાવાની ખોટી આદતો અને વધુ પડતો તણાવ જવાબદાર છે. આજના સમયમાં વાળની સમસ્યા ઘણા લોકોમાં … Read more

25 વર્ષ પછી યાદ કરીને ખાઈ લો, આજથી જ આ 4 વસ્તુઓ ખાવાની ચાલુ કરી દો, તમે પણ 45 વર્ષે એકદમ જુવાન અને સ્વસ્થ દેખાશો

best foods for young healthy skin

અભિનેત્રી ભાગ્યશ્રીએ ફિલ્મ મૈંને પ્યાર કિયાના દિવસોથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. અમારા માટે આનંદની વાત એ છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને નિયમિતપણે ફિટનેસ, સ્વાસ્થ્ય અને બ્યુટી ટિપ્સ સાથે તેના જીવન સંબંધિત માહિતી તેના ચાહકો સાથે શેર કરે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ જોઈને તમને પણ ખબર પડશે … Read more

કોઈ પણ દવા વગર કુદરતી રીતે વાળનો ગ્રોથ વધારવા અને વાળને મજબૂત બનાવવા, ઘરે જ બનાવો શાકભાજીમાંથી બનતી 5 કુદરતી પેસ્ટ

hair growth natural paste

આજના સમયમાં દરેક માણસ પોતાના કામમાં આખો દિવસ વ્યસ્ત હોય છે. પોતાના કામમાં વ્યસ્ત હોવાને કારણે માણસ પોતાના શરીરની કાળજી લઇ શકતો નથી એટલા માટે આજના સમયમાં મોટાભાગના લોકોને વાળની સમસ્યા જોવા મળે છે. ઘણા લોકોને વાળ એકસાથે ખરવા લાગે છે અને માત્ર થોડાજ દિવસોમાં માથામાં ટાલ પડી જાય છે. ટાલ પડવાને કારણે માથામાં વાળ … Read more