thandai pawdaer banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે બનાવીશુ ઠંડાઈ પાવડર. જે તમે ઘરે સરળ રીતે બનાવી શકો છો. તો જોઇલો બનાવવાની સરળ રીત.

સામગ્રી:

  • કાજુ
  • બદામ
  • પીસ્તા
  • ૮-૧૦ નંગ મરી(આખા)
  • ૮-૧૦ નંગ એલચી
  • એક ચમચી ખસ ખસ
  • એક ચમચી મગસ તરી ના બી
  • એક ચમચી વરિયાળી
  • એક ચમચી ગુલાબ ની સૂકી પાખડી
  • એક ચમચી કેસર ના તાર
  • એક તજ નો ટુકડો
  • નાંનો કટકો જાયફળ

ઠંડાઈ બનાંવા માટે

  • ૨૦૦ ML દૂઘ
  • દોઢ ચમચી
  • દળેલી ખાંડ
  • ઠંડાઈ મસાલો

ગાર્નિશિગ માટે

  • કેસર ના તાર
  • ઠંડાઈ મસાલો

ઠંડાઈ બનાંવવાની રીત

સૌ પ્રથમ બધી વસ્તુ ને ડ્રાય રોસ્ટ કરી લો. જેથી તેમાં ભેજ ના રહે. બધું ડ્રાય રોસ્ટ થઇ ગયાં પછી  મિક્ષચર જાર મા બધું એડ કરી સારીરીતે પીસી લો. તો અહિયાં તમારો  ઠંડાઈ નો મસાલો બનીને તૈયાર છે.

thandai pawdaer banavani rit

હવે ઠંડાઈ બનાવવા માટે એક બાઉલ લો. તેમા દૂઘ લઈ ખાંડ ને એડ કરો. તમે તમારા સ્વાદ પ્રમાણે ખાંડ વધારે ઓછી લઈ શકો. હવે તેમાં ઠંડાઈ મસાલો એડ કરો. બધું સારીરીતે મિક્ષ કરી લો. હવે એક બ્લેન્ડર અઠવા મિક્ષચર મા મિક્સ કરી લો.

thandai pawdaer banavani rit

હવે ઠંડાઈ ને ગ્લાસ મા નાંખી અને પછી ઉપર કેસર અને ઠંડાઈ મસાલો એડ કરો અઠવા છંટાવ કરો. તો અહિયાં બનીને તૈયાર છે ઠંડાઈ.તમે ઠંડાઈ પાવડર ને ફ્રીઝ માં લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. અને આ ઠંડાઈ પાવડર ને ઘણી વસ્તુ મા વાપરી શકો છો. જેમ કે કેક, કૂકીઝ, ખીર, ફીરની, લસ્સી, દુઘ, આઈસક્રીમ, ચોકલેટ, ફાલુદા, શ્રીખંડ, ડેઝર્ટ વગેરે મા ઉપયોગ લઈ સકો.

thandai pawdaer banavani rit

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા