વાળ એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. દરેક લોકોને પોતાના વાળ ખુબજ પસંદ હોય છે. માથામાં વાળ ન હોય તે માણસનો આખો દેખાવ જુદો જ લાગતો હોય છે. પરંતુ આજના ઝડપી જીવનમાં, આપણી અનિયમિત જીવનશૈલી ના કારણે વાળ ખરવાની સમસ્યામાં ખુબજ વધારો થયો છે. આપણી અનિયમિત જીવનશૈલી એટલે કે આપણો જમવાનો છે એક સરખો ન […]