વાયુ પિત્ત કફ આ ત્રણ પ્રકોપથી ઉંમર પ્રમાણે થતાં રોગ વિશે સમજો || વાત પિત્ત કફ

vaat pitt ane kaf no upay in gujarati

વાત પિત્ત કફ: આજે જોઈશું વાત પિત્ત અને કફનું આપણા શરીર માટે શું મહત્વ છે. આ ત્રણેય પ્રકૃતિ અને આપણા શરીર માટે શું મહત્વ છે. તેના વિશે થોડું સમજીએ. ૧) વાત એટલે વાયુ એટલે કે જે ગતિ કરે છે. જો આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ હોય તો આપણને વૃદ્ધાવસ્થામાં જે સાંધાના દુખાવા, કમરના દુખાવા, ઘૂંટણના … Read more