ગુંદરના લાડુ બનાવવાની રીત | Gund Na Ladoo Banavavani Rit
આજે આપણે જોઈશું ગુંદર ના લાડુ બનાવવાની રીત(Gund Na Ladoo Banavavani Rit). આજે આપણે બનાવિશું શિયાળામાં બનાવાતા ગુંદર ના લાડું જે ઘરમાં રહેલી વસ્તુથી એકદમ સરળ રીતે અને એકદમ માપસર મસાલાથી બનાવીશું જે દાંત માં ચોંટે પણ નહી. આ લાડું શરીર માં થતાં દુઃખાવા સામે રાહત આપતા લાડું અને શરીર માં તાકાત અને પોષક તત્વો થી … Read more