કમરના નીચેના ભાગમાં દુખાવો થાય તો કરો આ 4 અસરકારક દેશી ઉપાય

kamar no dukhavo in gujarat

કમરનો દુખાવો અત્યારેના દરેક યુવાન અને મોટી વયના દરેક લોકોમાં જોવા મળતો સામાન્ય પ્રોબ્લમ છે. જો તમે વધુ પડતું કામ કરતા હોય, ઓફિસ માં બેસીને કામ કરવાનું હોય કે ઘરકામ કરતી ગૃહિણીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીંયા તમને કમરના નીચેના ભાગમાં દુખાવો થવા પર કરવામાં આવતા 4 જેટલા ઘરેલું સરળ ઉપાય વિશે જણાવીશું. દિવસે … Read more