કોરોના સમયમાં મોટાભાગના લોકો માટે ઘરેથી કામ કરવાનું હતું, પરંતુ અત્યારે તો ઓફિસ ફરી શરૂ કરીને આપણી લાઈફસ્ટાઈલને થોડી એક્ટિવ થઇ ગઈ છે, પરંતુ હજુ પણ એટલા લોકોને વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે અને તેમને અનેક સમસ્યાઓ પરેશાન કરી રહી છે. જેમ કે, સતત બેસી રહેવાથી આપણી પીઠ, કમર અને ગરદન એવી રીતે દુખે […]