યુરિન (મૂત્ર) નો રંગ પીળો થઈ જાય તો થઈ જાવ સાવધાન – જાણો કારણો

yellow urine reason in gujarati

દરેક વ્યક્તિની નીરોગીતા તેના શરીરની તાસીર પર થી આવે છે એમ એના મળમૂત્રના રંગભેદ અને ચીકાશ પરથી પણ જણાઇ આવે છે. અહીંયા યુરિનનો રંગ પીળો થઇ જાય તો એના કયા કારણો છે અને એનાથી તમારે કયા પ્રકારની દરકાર કરવાની છે એ વિષે માહિતી જાણીશું. યુરીનના રંગ પરથી સ્વાસ્થ્ય અંગે આપણે બધું જાણી શકીએ છીએ. યુરિનનો … Read more