શરીરમાં આજીવન કેલ્શિયમની ઉણપ નહીં થાય

what to eat to get calcium in body

અત્યારની બદલાતી જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોને કારણે ઘણી વખત મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં એક સમસ્યા છે કેલ્શિયમની ઉણપ. આજે દેશમાં કેલ્શિયમની ઉણપ એક સામાન્ય સમસ્યા બની રહી છે. મોટાભાગના લોકોમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. ઘણા સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે આપણા દેશની મોટાભાગની મહિલાઓમાં 32 વર્ષની ઉંમર … Read more