ઘર આપણું મંદિર છે અને તેને દરરોજ સાફ કરવું જરૂરી છે, કારણ કે ઘરની સફાઈ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. મહિલાઓ સવારે ઉઠતાની સાથે જ ઘર કામ કરવાનું શરુ કરી દે છે અને તેઓ ઘરના ઘરેક ખૂણાની સારી રીતે સફાઈ કરે છે. પરંતુ કેટલીક મહિલાઓ ઘણા કામ ઉતાવરમાં કરે છે અને તે કેટલીક ભૂલો અજાણતામાં […]