મહિલાઓ માટે જ્યારથી વોશિંગ મશીન આવ્યું છે ત્યારથી તેમને કપડાં ધોવાની સમસ્યા સમાપ્ત થઈ ગઈ છે. વૉશિંગ મશીનનો ઉપયોગ લગભગ દરરોજ કરવામાં આવે છે. જો દરરોજ ઉપયોગ કરવામાં આવે છે તો તેને બગડવાની શક્યતા પણ ઝડપથી વધી જાય છે. જો કે કોઈપણ સારી કંપનીના વોશિંગ મશીનમાં ટેક્નિકલ ખામી જલ્દી આવતી નથી અને વર્ષો સુધી ચાલે છે. […]