વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ અને ઓમેગા-3 થી ભરપૂર આ વસ્તુઓનું સેવન કરવાનું ચાલુ કરી દો

vitamin protein calcium foods

આપણ શરીરને સ્વસ્થ, નિરોગી અને ફિટ રાખવા માટે દરેક પ્રકારના પોષક તત્વોનું સેવન કરવું જરૂરી છે. ઘણી વાર આપણે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની જરૂરિયાત વિશે સાંભળીએ છીએ અને વાંચીએ છીએ, પરંતુ ઓમેગા 3 ફેટી એસિડ્સ જરૂરિયાત પૂરી કરી શકતા નથી. ઓમેગા-3 ફેટી એસિડને ખાસ કરીને મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી ગણવામાં આવે છે. ઘણા અભ્યાસો દર્શાવે … Read more