મહિલાઓ સૌથી વધારે હોય છે નસો ફૂલેલી દેખાવાની સમસ્યા, અપનાવો કરો આ ટિપ્સ
કાયમની અતિશય ફૂલેલી નસોને સ્પાઈડર વેન્સની સમસ્યા કહેવાય છે. કાયમ અતિશય ફૂલેલી નસો મોટાભાગના લોકો માટે જોખમી નથી હોતી પરંતુ કેટલીકવાર તે ગંભીર રોગો તરફ દોરી શકે છે. હાથ, પગ, પગની ઘૂંટી અને અંગૂઠામાં વેરિસોઝ વેઇન્સ વધુ જોવા મળે છે. આ સ્થિતિમાં, વાદળી નસો અથવા નસોના ઘઠ્ઠા અલગથી દેખાવા લાગે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, કાયમની … Read more