એકદમ સહેલી રીતે પરફેક્ટ ઇન્સ્ટન્ટ મેંદુવડા અને કુકરમાં સાંભાર બનાવાની રીત
આજે તમારી સાથે શેર કરીશુ મેંદુ વડા સાથે ફટાફટ બની જતા સંભાર ની રેસીપી. દાળ પલાળવાની માથાકૂટ વગર એકદમ ફટાફટ બની જતા, બહારથી ક્રિસ્પી અને ખાવાનો સોફ્ટ બને છે. જો અચાનક કોઇ મહેમાન આવે કે સાંજે નાની-મોટી ભૂખ લાગે ત્યારે એક્દમ ઝ્ડપથી બની જતા મેંદુવડા સાથે સંભાર ની રેસીપી શરૂ કરીએ. વડા માટે સામગ્રી: દોઢ … Read more