અત્યારના સમયમાં મોટાપા સૌથી મોટી સમસ્યા છે અને આ માટે આપણી જ કેટલી ખરાબ આદતો જ જવાબદાર છે. જ્યાં સુધી આ આદતોમાં ફેરફાર નથી કરતા ત્યાં સુધી તમે ગમે તેટલા પ્રયત્નો કરશો તો પણ તમારું વજન ઓછું થવાનું નથી. 1) જલ્દી જલ્દી ખાવું : ખોરાક ચાવ્યા વગર કે ઝડપથી ખાવાથી વજન વધી શકે છે. જલ્દી […]