રાત્રે ઊંઘ ના આવતી હોય તો આ આયુર્વેદિક પીણાં પી જાઓ, 5 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે

ungh mate gharelu upay in gujarati

ungh na ave to su karvu: આજના સમયમાં ઘણી એવી સ્ત્રીઓ હોય છે, જેમને મોડી રાત સુધી ઊંઘ ના આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક કામનો વધતો તણાવ અને ક્યારેક નોકરી ની બદલાતી શિફ્ટ, તેમના આખા શરીરની ઊંઘની સાઈકલને ડિસ્ટર્બ કરી નાખે છે. જેના કારણે તેમની ઊંઘની સિસ્ટમ પણ બદલાય છે. આ સ્થિતિમાં, … Read more