જો તમને ઊંઘ નથી આવતી તો સૂતા પહેલા દૂધ અને કાજુથી બનેલું પીણું પી જાઓ
આજ સમયમાં ઘણા લોકોને રાત્રે સારી ઊંઘ ન આવવાના કારણે પરેશાન થઇ રહયા છે. રાત્રે ગાઢ ઊંઘ મેળવવા માટે લોકો ઘણા ઘરેલુ ઉપાય પણ કરે છે. કેટલાક લોકો તેમના આસપાસના વાતાવરણને સૂવા માટે અનુકૂળ બનાવવા માટે પ્રકાશ ધીમો રાખે છે અને જ્યારે કેટલાક લોકો સૂતા પહેલા પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. પરંતુ આ બધું કરવા … Read more