ઘર માં આવતા ઉંદર,માખી, ગરોળી, વંદા થી પરેશાન છો? તો અજમાવો આ ઉપાય.

under mare gharelu upay

આજે આપણે જોઇશું આપણા ઘરમાં આવતા મચ્છર, માખી, ગરોળી અને વંદા થી આપણા ઘર ને કેવી દૂર રાખી શકીએ. ઘરમાં મચ્છર હોય કે માખી, ગરોળી હોય કે વંદો આ બધાથી બચવા માટે જોઈએ ઘરેલૂ દેશી ઉપાય. આપણે હંમેશા ઘર નાં ખૂણા માં કે સ્ટોર રૂમ માં રહેતા વંદા થી હેરાન પરેશાન થઈ જતાં હોઈએ છીએ … Read more