તમારા બાળકોની ઊંચાઈ નથી વધી રહી, કરો આ 4 યોગાસન, 100 % પરિણામ મળશે
આપણને બધાને ઊંચા લોકો વધારે પસંદ આવે છે. આરોગ્ય નિષ્ણાતોના મત મુજબ સામાન્ય રીતે 10 થી 22 વર્ષની ઉંમરની વચ્ચે શરીરની લંબાઈ ઝડપથી વધે છે અને તે પછી બંધ થઈ જાય છે. તાજેતરના ઘણા વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે આજના બાળકોની ઊંચાઈ લગભગ ત્રણ દાયકા પહેલાની સરખામણીમાં ઓછી થઇ રહી છે. આરોગ્ય નિષ્ણાતોના મુજબ … Read more