થાઇરોઇડની સમસ્યાને નિયંત્રિત કરવા કરો આ કામ
હાઇપોથાઇરોડિઝમ એક એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતું થાઇરોઇડ હોર્મોન બનાવતું નથી. સામાન્ય રીતે જોવામાં આવે તો થાઇરોઇડની સમસ્યા પુરુષો કરતાં મહિલાઓને વધુ અસર કરે છે. જેના કારણે મહિલાઓને ઘણી પ્રોબ્લમ થાય છે. થાઇરોઇડ હોર્મોન્સ ગ્રોથ, સેલ રિપેર સહીત ચયાપચયને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી, જ્યારે આ હોર્મોન યોગ્ય રીતે કામ કરતું નથી, ત્યારે … Read more