Posted inસ્વાસ્થ્ય

જો તમે તમારા દાંતમાં કૌંસ પહેરો છો તો આ બાબતોનું ધ્યાન રાખો

આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસનો ચહેરો અને તેના વાળ જો સુંગર હોય તો તે માણસ દેખાવમાં એકદમ સરસ લાગે છે. પરંતુ જો માણસના દાંત થોડા પણ વાંકા – ચૂંકા હોય, દાંત પડી ગયા હોય કે દાંત વધુ પડતા બહાર આવી ગયા હોય તો તેની સુંદરતા પર થોડી અસર થાય છે. એટલા માટે તમારામાંથી […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!