જો તમે તમારા દાંતમાં કૌંસ પહેરો છો તો આ બાબતોનું ધ્યાન રાખો
આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસનો ચહેરો અને તેના વાળ જો સુંગર હોય તો તે માણસ દેખાવમાં એકદમ સરસ લાગે છે. પરંતુ જો માણસના દાંત થોડા પણ વાંકા – ચૂંકા હોય, દાંત પડી ગયા હોય કે દાંત વધુ પડતા બહાર આવી ગયા હોય તો તેની સુંદરતા પર થોડી અસર થાય છે. એટલા માટે તમારામાંથી … Read more