ચા બનાવતી વખતે તમે પણ કરો આ ભૂલો છો તો ચા નો સ્વાદ બગડી શકે છે
આપણે દિવસની શરૂઆત કરીએ કે પછી કામનો થાક હોય, એક કપ ચા ચોક્કસપણે તમારી એનર્જીને બૂસ્ટ કરે છે. ભારતમાં ચાનો ઉપયોગ મહેમાનગતિ કરવા માટે પણ થાય છે. ભાગ્યે જ કોઈ ભારતીય ઘર હશે કે જ્યાં ચા નહિ બનતી હોય. જો કે ચા બનાવવાની રીત વિશે તો દરેક જણ જાણે જ છે પરંતુ તેમ છતાં દરેક … Read more