આયુર્વેદમાં કહ્યું છે હજારો રોગોથી બચવું હોય તો આ વાસણ માં પાણી પીવાનું શરુ કરો.

tamba na vasan ma pani pivana fayda

આજે આપણે જોઇશુ તાંબાના વાસણમાં પાણી પીવાના મેજિકલ ફાયદાઓ વિશે. આયુર્વેદમાં અને અનેક નેચરલ થેરાપી કે વડીલો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે … Read more