નાની-મોટી ઇજા થાય તો ડોકટર પાસે જવાની જરૂર નથી, ગમે તેવો સોજો, દુખાવો થાય તો કરો આ 6 વસ્તુનો ઉપયોગ
મહિલાઓ, બાળકો અથવા પરિવારના અન્ય સભ્યોને ઘણીવાર ઘરની નાની-મોટી ઇજાઓ થાય છે. ખાસ કરીને નાના બાળકોને વધુ ઇજા થતી હોય છે. આ પ્રકારની ઈજામાં અસરગ્રસ્ત ભાગમાં દુખાવો સાથે સોજો પણ આવતો જોવા મળે છે. ઈજા પણ ઘણા પ્રકારે થતી હોય છે. કેટલીક શારીરિક ઈજા બાહ્ય હોય છે અને કેટલીક ઇજા આંતરિક હોય છે. ઘણી વાર … Read more