સ્વાદિષ્ટ રાજસ્થાની ભરેલા ડુંગળીના શાકની ખૂબ જ સરળ રેસિપી | akhi dungri nu shaak banavani rit
સ્ટફ્ડ ડુંગળી, એક એવું શાક જે ઘણા લોકો જાણતા નથી પરંતુ એકવાર કોઈ તેને ખાઈ લે છે તો તે ક્યારેય તેને ખાવાની ના પાડશે નહીં. આ શાક મોટાભાગે રાજસ્થાનમાં વધારે બનાવવામાં આવે છે. આ રાજસ્થાનનું ખૂબ જ લોકપ્રિય શાક છે. પરંતુ હવે આ શાક ખાવા માટે તમારે રાજસ્થાન જવાની કોઈ જરૂર નથી. અમે તમારા માટે … Read more