ઘરે સ્વાદિષ્ટ શાહી પનીરનું શાક બનાવતી વખતે આ ટિપ્સ કામમાં આવશે
એક વસ્તુ છે જે સૌને પ્રિય છે, તેનું નામ છે પનીર. તમને પણ પનીર ખૂબ ગમતું હશે, પછી ભલે તે શાકમાં હોય કે પરાઠામાં હોય. પનીરમાંથી બનાવેલું શાક દરેકને પસંદ આવે છે એવું જ એક છે શાહી પનીર. જ્યારે પણ આપણે બહાર હોટેલમાં જઈએ અથવા ઘરે પ્રસંગ હોય ત્યારે શાહી પનીર ચોક્કસ બનાવીએ છીએ. જે … Read more