આ યોગાસન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે, અને સારી નિંદ્રા માટે દરરોજ કરો

how to do savasana in gujarati

આજના સમયમાં ઘણા લોકોને અનિદ્રાની સમસ્યા જોવા મળે છે. ખૂબ થાકેલા હોવા છતાં પણ રાત્રે ઊંઘ આવતી નથી. રાત્રે સારી ઊંઘ ન લેવાને કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. જો તમે પણ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો, તો યોગ કરવાથી તમારી સમસ્યા હલ થઈ શકે છે. રોજ યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓ … Read more