વગર ખર્ચે, વગર દવાઓ, કફ, શરદી અને ઉધરસ માટે 100% ફાયદાકારક ઉપચાર, ઉપયોગ કરો 8 ઘરેલું ઉપાય

sardi mate desi dava

દરેક બદલાતી ઋતુમાં ઉધરસ અને શરદી એક સામાન્ય સમસ્યા છે. પરંતુ કેટલીકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે તેનાથી ઘણી પરેશાની થાય છે. ખરેખર કફ, બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપ, એલર્જી, સાઇનસ ચેપ અથવા શરદીને કારણે થઈ શકે છે. બદલાતી મોસમમાં આપણા શરીરની સૌથી વધુ અસર પડે છે. પરંતુ જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત … Read more