વ્રત ઉપવાસમાં હંમેશા ખવાતા સાબુદાણાના ફાયદા
સાબુદાણાનું આપણે ફરાળી વાનગીમાં ભરપૂર ઉપયોગ કરીએ છીએ. સાબુદાણા સફેદ નાના મોતી જેવા દેખાય છે. તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે આપણે કરીએ છીએ .આમ તો સાબુદાણાનો પ્રયોગ ફળાહાર માટે થતો રહ્યો છે પણ અત્યાર સુધી તેના ગુણોથી અનેક લોકો અજાણ છે. ભારત દેશમાં સાબુદાણાનું ઉત્પાદન સૌથી પહેલાં તમિલનાડુ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. લગભગ … Read more