Posted inગુજરાતી

વધેલા રાજમામાંથી બનાવો આ ત્રણ ટેસ્ટી વાનગીઓ, ઘરના લોકો આંગળીઓ ચાટતા રહી જશે

રાજમા-ભાતનું નામ સાંભળતા જ મોમાં પાણી આવે છે? હા ! શુ કરવુ બોલો ! રાજમા-ભાતનું નામ સાંભળીને અમે પણ અમારી જાતને રોકી નથી શકતા ! આ ફક્ત તમારી સાથે જ થતું નથી, અમારી સાથે પણ આવું જ છે. કદાચ, રાજમા ચાવલનું નામ સાંભળીને તમારી વાતચીત પણ આવી જ થતી હશે. ઠીક છે પણ, જ્યારે ઘરે […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!