તજા ગરમી ના લક્ષણો (આંખો માં, પેશાબ માં, હાથ – પગ ના તળીયે બળતરા)

pitt ne dur karvana upay

અહીંયા તમને જણાવીશું તજા ગરમી ના લક્ષણો (તજા ગરમી એટલે શું): ઉનાળાની ઋતુ શરૂઆત થઈ છે. તો ઉનાળાની ઋતુ ની અંદર ઘણા બધા લોકોને ગરમીના કારણે ઘણી બધી તકલીફો થતી હોય છે જેવી કે પેશાબ માં બળતરા થવી, પેટમાં બળતરા થવી, છાતીમાં બળતરા થવી, આંખોમાં બળતરા થવી, ઘણા લોકોને હાથ પગના તળિયામાં બળતરા થાય છે. … Read more