ઘરમાં પીપળનું ઝાડ ઉગ્યું છે તો થઇ જાઓ સાવધાન, તેને તોડયા પહેલા આ લેખ જરૂર વાંચો
કેટલી વાર એવું બન્યું છે કે તમારા ઘરની દિવાલો પર પીપળનો નાનો છોડ દેખાયો છે? પીપળ એ થોડા વૃક્ષોમાંથી એક છે જે ગમે ત્યાં ખૂબ સરળતાથી ઉગી જાય છે. કેટલીકવાર તે ઘરની દિવાલોમાં એવી રીતે ઉગે છે કે તેના મૂળ દિવાલને તોડી નાખે છે અથવા મોટી તિરાડ પાડી દે છે. તેને જેટલી જગ્યા મળે છે … Read more