Posted inસ્વાસ્થ્ય

પેટમા દુખાવો, શરદી, નાક બંધ થઈ જવા, નો ઇલાજ, માથુ દુખતુ હોય તેનો ઘરેલુ ઉપાય

પેટમા દુખાવાનો ઇલાજ: અજમો એક ચમચી, થોડુંક મીઠું નાખી ખાઇ જવાનું. પછી પાણી પી લેવાનુ. આટલુ કરવાથીવ ૧૫ મિનિટમાં આરામ થઈ જશે. શરદીનો ઈલાજ:  અજમો લઇ તેનો ભુક્કો કરવાનો. ૫૦ ગ્રામ અજમો હોય તો ૩૦ ગ્રામ ગોળ નાખી બન્ને મિક્સ કરી લેવુ. જો મોટો માણસ હોય તો તેને અડધી ચમચી અને નાનો હોય પાંચ વર્ષથી વધુ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!