તમારું બાળક બધા કામ જાતે જ કરવા લાગશે, નાનપણમાં જ શીખવાડી દો આ 3 વસ્તુઓ

parenting tips gujarati ma

એવા ઘણા ઓછા બાળકો હોય છે જેઓ પોતાની જાતને સ્વયં પ્રેરિત કરે છે. તમે તમારી આસપાસ એવાં કેટલા બાળકોને જોયા હશે કે જેઓ તેમની શાળાનું કામ કહયા વગર જ પૂરું કરે છે અથવા રમત રમ્યા પછી તેમના રમકડાં સાચવીને રાખે છે અથવા કોઈને પૂછ્યા વગર હંમેશા પોતાનો રૂમ સાફ રાખે છે. કદાચ તમારે પણ વિચારવું … Read more