કૉલેસ્ટરોલ, પીરિયડ્સ, કેન્સર, રદય રોગ, ડાયાબીટીસ, પેટની જીવાત, આંખોની રોશની વગેરે મા ૧૦૦% અસરકારક

papaya khavana fayda

આમ તો પપૈયુ અમેરિકાનું વતની છે.  આપણે ત્યાં થી ૪૦૦ વર્ષથી આપે છે પરંતુ હવે તે ભારતમાં પણ થાય છે. પપૈયુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના જાડ લાંબા પાતળા અને કોમળ હોય છે. પપૈયાના ઝાડની ડાળી નથી હોતી પપૈયુ ઔષધી બનાવવામાં ઉપયોગી છે.  આયુર્વેદ પ્રમાણે પાકુ પપૈયુ મીઠું અને કાચું પપૈયું કડવું અને નરમ … Read more