Posted inસ્વાસ્થ્ય

કૉલેસ્ટરોલ, પીરિયડ્સ, કેન્સર, રદય રોગ, ડાયાબીટીસ, પેટની જીવાત, આંખોની રોશની વગેરે મા ૧૦૦% અસરકારક

આમ તો પપૈયુ અમેરિકાનું વતની છે.  આપણે ત્યાં થી ૪૦૦ વર્ષથી આપે છે પરંતુ હવે તે ભારતમાં પણ થાય છે. પપૈયુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેના જાડ લાંબા પાતળા અને કોમળ હોય છે. પપૈયાના ઝાડની ડાળી નથી હોતી પપૈયુ ઔષધી બનાવવામાં ઉપયોગી છે.  આયુર્વેદ પ્રમાણે પાકુ પપૈયુ મીઠું અને કાચું પપૈયું કડવું અને નરમ […]

Rasoiniduniya WhatsApp ગ્રૂપમાં જોડાવો!