કેટલીક ટિપ્સ આ રીતે બનાવો પાલક પ્યુરી, એકવાર બનાવી લો અનેક વાનગીઓ બનાવવા માટે કામ આવશે

palak puree recipes in gujarati

શિયાળાની ઋતુ શરુ થતા જ તમને બજારમાં વિવિધ પ્રકારના લીલા શાકભાજી જોવા મળશે. બીજી ઋતુ કરતા આ સિઝનમાં સૌથી વધારે પાંદડાવાળા શાકભાજી આવે છે. આમાંની એક શાકભાજી છે પાલક. જો કે પાલક તમને બજારમાં 12 મહિના સુધી મળી જશે પરંતુ શિયાળાની પાલકમાં જે સ્વાદ હોય છે તે તમને 12 મહિનામાં પાલકના પાનમાં નહીં મળે. તમે … Read more