જો ડુંગળી ખાધા પછી મોઢામાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે, તો આ 5 વસ્તુઓ તમને મદદ કરી શકે છે
ભારતમાં ભોજનની સાથે કાચી ડુંગળી ખાવાની પ્રથા જુના જમાનાથી ચાલી આવી છે. ભોજન સાથે ડુંગળી ખાવાથી ભોજનનો સ્વાદ બમણો થઇ થાય છે. પરંતુ ડુંગળી ખાધા પછી તેની વાસ મોમાં આખો દિવસ રહે છે જે માણસને ઘણી વાર શરમમાં પણ મૂકી દે છે. ડુંગળી ખાધા પછી વાસ આવવાના કારણે ઘણા લોકો દિવસે ડુંગળી ખાવાનું ટાળે છે. … Read more