નિર્જલા એકાદશીના દિવસે કરી લો આ તુલસીના ઉપાયો, જે માંગશો એ બધું મળશે
હિંદુ ધર્મમાં તમામ એકાદશી તિથિઓનું વિશેષ મહત્વ છે અને વર્ષમાં 24 એકાદશી તિથિઓ હોય છે, જેમાં અલગ-અલગ રીતે પૂજા પાઠ કરવાનો નિયમ છે. એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે અને તેમાં મુખ્યત્વે વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. જ્યેષ્ઠ માસની નિર્જલા એકાદશી કોઈપણ એકાદશી તિથિમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે લોકો આખો … Read more