ચોમાસાની વરસાદી ઋતુમાં સૌથી વધારે આ 5 વસ્તુઓ ખવાય છે, તમને શું પસંદ છે?

best food in monsoon season

હિંદુ કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાની શરૂઆત પછી, સમગ્ર દેશમાં વરસાદ પડવાનો શરૂ થાય છે. આ વરસાદી ઋતુ દરેક સ્વરૂપે ખૂબ જ આનંદદાયક હોય છે. આકરા તડકા અને ઉનાળા પછી હવામાન ઠંડું પડે એવું કોણ નથી ઈચ્છતું. હાલમાં દેશના તમામ પ્રદેશોમાં હળવો વરસાદ શરૂ થયો છે અને બજારમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. આકરા તડકા … Read more

ચોમાસુ 4 ટિપ્સ : તમારા રસોડાને સ્વચ્છ રાખવા માંગતા હોય તો આ ટિપ્સ અપનાવો

good kitchen hygiene tips

વરસાદની મોસમ એવી મોસમ છે જ્યારે તમે ઘર અને રસોડું ગમે તેટલું સાફ કરો, તે ગંદુ થઈ જ જાય છે. વરસાદી પાણી અને ધૂળના કારણે રસોડામાં ગંદકી આવે છે તેમજ આ મહિનામાં ભેજને કારણે રસોડું સાફ કર્યા પછી પણ સાફ થતું નથી અને સૂકવવામાં પણ મુશ્કેલી પડે છે. વધુ પડતી ભીનાશ અને ભેજને કારણે રસોડામાં … Read more

Kitchen Tips: ચોમાસુ આવ્યા પહેલા રસોડામાં રહેલીએ આ વસ્તુઓને તડકો ખવડાવો, જલ્દી નહીં બગડે

kitchen tips for monsoon

તમામ ગૃહિણીઓ જાણે છે કે ચોમાસાની શરૂઆત થતા, રસોડામાં રાખવામાં આવેલી ઘણી વસ્તુઓને તડકો ખવડાવીને, પછી હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરવી ખૂબ જરૂરી છે. રસોડામાં રાખવામાં આવેલ મસાલા, પાપડ અને અનાજ વરસાદની ઋતુમાં, હવામાં રહેલા ભેજને કારણે ભેજ પકડે છે, તેથી તેને ભીના ન થાય તે માટે અગાઉથી તેને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરવું ખૂબ જ જરૂરી … Read more