ખાવામાં સ્વાદિષ્ટ મેથીની ભાજીના મૂઠીયાં – Methi Na Muthiya
Methi Na Muthiya : મેથી સ્વાસ્થ્યમાં કડવી લાગે છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા તો તમે ખાધા હશે પરંતુ તમે હવે ટ્રાય કરો મેથીની ભાજીના મૂઠીયાં જે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. મેથીની ભાજીના મૂઠીયાં કેવી રીતે ઘરે જ બનાવી શકાય તે વિશે જણાવીશું સામગ્રી 250 ગ્રામ મેથીની ભાજી 50 ગ્રામ લીલા … Read more