મસાલા સિંગ અને ખારી સિંગ રેસીપી

Masala Peanuts Recipe

ઘરે મસાલા સિંગ અને ખારી સિંગ કેવિ રીતે બનાવવી તે વીશે આજે તમણે બતાવવાના છીયે તો ચાલો જોઇ લઇયે ઘરે મસાલા સિંગ અને ખારી સિંગ બનાવવાની રીત. જો રેસીપી સારી લાગે તો મિત્રો સાથે શેર કરવાનુ ભુલતા નહી. સામગ્રીઃ મસાલા સિંગ માટે એક કપ / ૧૫૦ગ્રામ કાચા મગફળી ના દાણા એક ટીસ્પૂન તેલ ૧/૪ ટીસ્પૂન … Read more